ખંભાળિયા: ખંભાળિયામાં હેવી વાહન પસાર થયા બાદ થયેલ નુકસાન મામલે આમ આદમી પાર્ટીના પ્રમુખે આપી પ્રતિક્રિયા
Khambhalia, Devbhoomi Dwarka | Jul 30, 2025
જામ ખંભાળિયામાં ગેરકાયદેસર હેવી ટ્રાન્સફોર્મરનું પરિવહન, તંત્રની મિલીભગતનો આક્ષેપ. આમ આદમી પાર્ટી દ્વારકા જિલા પ્રમુખે...