જાંબુઘોડા: જાંબુઘોડા પોલીસે કાળિયાવાવ ચેકપોસ્ટ ઉપર થી પસાર થતી વિદેશી દારૂ ભરેલી ઇકો કાર સહિત બે ઇસમોને ઝડપી પાડ્યા હતા
Jambughoda, Panch Mahals | Jul 27, 2025
જાંબુઘોડાના કાળિયાવાવ ચેકપોસ્ટ ઉપરથી પસાર થતી ઇકો ગાડી બોડેલી તરફથી આવતા જાંબુઘોડા પોલીસે આ ગાડી રોકી તપાસ...