થાનગઢ: થાનગઢમાં ગેસ ચોરીના ગુનામાં છેલ્લા 9 મહિનાથી નાસ્તા ફરતા શખ્સને ઝડપી પાડ્યો.
થાનગઢ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તેવા સમયે વર્ષ 2024 માં નોંધાયેલ ગેસ ચોરીના ગુનામાં નવ મહિનાથી નાસ્તા ફરતા મહાવીરસિંહ ધર્મેન્દ્રસિંહ ચુડાસમાને ખાખરાળી ચોકડી નજીકથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી