ડુંગર પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એસ. પલાસ સહિત ટીમ તથા પીજીવીસીએલ ની ટીમ દ્વારા ડુંગર ટાઉન વિસ્તારમાં રહેતા બે ઇસમો મકાનમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. અને બન્ને શખ્સોએ મકાનમાં ગેરકાયદેસર વિજ જોડાણ લીધા અને વિજ ચોરી કરતા મળી આવેલ. જેથી વિજ મીટર અને વાયર કબજે કાયદેસરની કાર્યવાહી આજરોજ તારીખ 3/4/25ના બુધવારના સાંજના પાંચ વાગ્યાના સમય હાથ ધરવામાં આવી છે..