થરાદ: દાંતિયામાં દીકરીની હત્યા કરી આપઘાતનું તરકટ રચનાર પિતા હજુ પણ ફરાર, કાકો ઝડપાર્યો, એસપી એ આપી પ્રતિક્રિયા
India | Aug 10, 2025
થરાદ તાલુકા દાંતિયા ગામે પ્રેમ સંબંધથી નારાજ પિતા અને કાકાએ મળી દીકરીની હત્યા કરી હતી. આ ઘટનામાં પોલીસે તપાસ હાથ ધરી...