જિલ્લાના રસ્તાના સમારકામ/રીસરફેસીંગ અને નવીનીકરણની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે. જેમાં માર્ગ અને મકાન પંચાયત વિભાગ દાહોદ હસ્તકના ઝાલોદ તાલુકાના કાળીમહુડી નાળા ટુ નાની હાંડી ફળિયા રોડ અને કાળીમહુડી નાળા ટુ નાની હાંડી ફળિયા, દે.બારીયા તાલુકાના રાઠવા મુવાડા દેવીરામપુરા માર્ગનું રીસરફેસીંગની કામગીરા પુર્ણ કરવામાં આવી છે. નાગરિકો માટે પરિવહન સુગમ બને એ બાબતને પ્રાથમિકતા આપીને દાહોદ જિલ્લાના માર્ગો પર કામગીરી કરવામાં આવી રહી છે. આ કાર્યોથી સ્થા