દસ્ક્રોઈ: અમિત શાહે નારણપુરા સ્પોર્ટસ કોમ્પલેક્સનું ઉદ્ઘાટન કર્યું
અમિત શાહે નારણપુરા સ્પોર્ટસ કોમ્પલેક્સનું ઉદ્ઘાટન કર્યું: કહ્યું- દુનિયામાં સૌથી લાંબુ સ્વિમિંગ વીર સાવરકરે કર્યું, કોમનવેલ્થ 2030માં અમદાવાદમાં રમાશે, ઓલિમ્પિકના પ્રયાસ થઈ રહ્યા છે...