ગોધરા: તાલુકાના મારુતિનગર ગામે 18 વર્ષીય યુવાને લીમડાના ઝાડ પર ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું.
Godhra, Panch Mahals | Aug 26, 2025
ગોધરા તાલુકાના ટુવા પેટે વિઝોરા ગામે રહેતા પ્રકાશકુમાર અશોકભાઈ ચાવડાએ કાંકણપુર પોલીસમથકે અકસ્માતે મોત અન્વયે ફરિયાદ...