અમદાવાદના માંડલમાં મતદારો માટે વિશેષ સુવિધા કેન્દ્ર: સરકારી શાળામાં ફોર્મ ભરવા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ અમદાવાદ જિલ્લાના માંડલ ખાતેની સરકારી પ્રાથમિક શાળામાં મતદારો માટે એક વિશેષ સુવિધા કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે. આ કેન્દ્ર ભારતીય ચૂંટણી પંચના ગુજરાતમાં ચાલી રહેલા મતદાર યાદી શુદ્ધિકરણ અભિયાનના ભાગરૂપે શરૂ કરાયું છે....