ખાંભા: નાનાવિસાવદર ગામનાપાટીયા પાસે અકસ્માતમાંએકનું,મોતઆઇશર વચ્ચે ટક્કર, ટ્રકચાલક ફરાર,
Khambha, Amreli | Sep 15, 2025 નાના વિસાવદર નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ અકસ્માત એક ટુ-વ્હીલ અને આઇશર વાહન વચ્ચે થયો હતો. બનાવસંદર્ભે કથીવદરપરામાં રહેતા પર સવાર હતા. નાના રાજુભાઈદડુભાઈબાંભણીયા(ઉ.વ.૨૭)એજીજે-૦૩-બીવાય-૮૪૭૩ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, મૃતક યુવક તેના મિત્રો સાથે દ્વારકા, જૂનાગઢ, ગોધમ, અને પરબધામ ફરીને પરત ફરી રહ્યો હતો. તેઓ GJ-૧૪-BB-૫૫૩૧ નંબરવાળી SPસાઈનટુ-વ્હીલહતું.