વિંછીયા: બ્રિજરાજ સોલંકીએ વિછિયામાં કુંવરજી બાવળીયાને ખુલ્લી ચેલેન્જ આપી
બ્રિજરાજ સોલંકીએ વિછિયામાં કુંવરજી બાવળીયાને ખુલ્લી ચેલેન્જ આપી બ્રિજરાજ સોલંકીએ વિછિયામાં જઈને કુંવરજી બાવળીયાને ખુલ્લી ચેલેન્જ આપી હતી, જાહેરપ મંચ પર કહ્યું કે જો કુંવરજી બાવળીયા 10 દિવસની અંદર જસદણ વિછિયાના 92 નિર્દોષ યુવાનો પર થયેલા 307 ના ખોટા કેસો પાછા ખેંચાવી લે તો બ્રિજરાજ સોલંકી જીવનમાં ક્યારેય વિછિયાની ધરતી ઉપર ફરી પગ નહીં જ મૂકે કુંવરજી બાવળીયાએ મારા ભૂતકાળ અને ઇતિહાસની વાત કરી હતી. જો કુંવરજી બાવળીયા સાચા હોય તો મારી સાથે ડિબેટ કરવા