મોરવા હડફ પોલીસે ખટવા ગામે નાયક ફળિયામાં અનાજ કરીયાનાની દુકાન ચલાવતો રમણભાઈ ચમારની દુકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો જેમા પ્લાસ્ટિકના કવાટરીયા નંગ 7 જેની કિંમત 791 રૂ.નો મુદામાલ ઝડપી પાડી પોલીસે તેની સામે પ્રોહીબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જેની માહિતી તા.17 ડિસેમ્બર બુધવારના રોજ રાત્રે 9.30 કલાકે ઓનલાઇન FIR ના માધ્યમથી મળવા પામી હતી