અમદાવાદ શહેર: અમદાવાદમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો
અમદાવાદમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સિવિલમાં માત્ર બે દિવસમાં ચાર બાળકોની શ્વાસનળીમાં બાહ્ય પદાર્થ જવાના કેસ નોંધાયા..જેથી તેઓ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ દોડી ગ્યા હતા... અને તબીબોએ બાળકોની શ્વાસનળીમાથી પદાર્થ કાઢી સારવાર કરી હતી..