વટવા: વટવાની સાંઈ સોસાયટીમાં ચેરમેન અને સભ્ય પર સ્ક્રૂ ડ્રાઈવરથી હુમલો, બે ભાઈઓની ધરપકડ
અમદાવાદના વટવા વિસ્તારની સાંઈ સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ દરમિયાન ચેરમેન તુલસીરામ અને એક સભ્ય પર રૂષભ અને તેના ભાઈએ સ્ક્રૂ ડ્રાઈવરથી જીવલેણ હુમલો કર્યો. એક્ટિવા પાર્કિંગને લઈને થયેલા ઝગડામાં તુલસીરામને 32 અને સભ્યને 6 ટાંકા આવ્યા. વટવા પોલીસે બંને આરોપીઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ધરપકડ કરી છે....