વલસાડ: અબ્રામા પર બનાવવામાં આવેલ બ્રિજની કામગીરીથી સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા,કલેક્ટરએ સ્થળ તપાસ કરી
Valsad, Valsad | Oct 30, 2025 ગુરૂવારના 1 કલાકે કરાયેલા સ્થળ નિરીક્ષણની વિગત મુજબ વલસાડના અબ્રામા વિસ્તારમાં બનાવવામાં આવેલા ઓવરબ્રિજ થી સ્થાનિક રહીશોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે આ બ્રિજની કામગીરીની બાદ બાજુમાં આવેલા સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાઈ જવાને લઈને આ વિસ્તારમાંથી પસાર થતા વાહન ચાલકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.જિલ્લા કલેકટર સહિત આર.એન.બી વલસાડ નગરપાલિકા ના અધિકારીઓ સ્થળ પર આવી નિરીક્ષણ કર્યું હતું.