ડીસા: મુડેઠા ગામે વર્ષો જૂની પરંપરાગત આ સાલ 762 મુજબ ગામમાં બખ્તરનું પૂજન કરાયું
ડીસા તાલુકાના મુડેઠા ગામની ચાર પાટીઓ છે. જેમાં આ વખતના ખેતાણી પાટીમાંથી બકતર પહેરનાર રાઠોડ દલપતસિંહ જેણાજી છે. અને આ સાલ વર્ષો જૂની પરંપરાગત આ સાલ 762 વર્ષ સુધી પરંપરાગત મુજબ ભાઈબીજના દિવસે ઐતિહાસિક અશ્વદોડ યોજાશે અને મુડેઠા ગામમાં પરંપરાગત બખ્તરનું 17/10/25 ના 12 કલાકે પૂજન કરાયું હતું. અને જેઓ બખ્તર પહેરીને પેપળુ ગામે નકળંગ ભગવાનના ધામે જશે. જ્યાં ચોથબાને ચુંદડીનો કોલ પુરો કરવામાં આવે છે.