અમદાવાદ શહેર: શહેરના JCOના દિકરાનું અપહરણ, ક્રાઈમ બ્રાન્ચે યુવકને અપહરણકારોની ચૂંગાલમાંથી છોડાવ્યા
Ahmadabad City, Ahmedabad | Jul 15, 2025
અમદાવાદના બાપુનગર બ્રિજ પાસેથી નિવૃત આર્મીમેનના દીકરાનું પૈસાની લેતી-દેતી માટે મિત્રોએ જ અપહરણ કર્યું. યુવકને ઢોર માર...