મુળી: મુળી પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ દરમ્યાન ટ્રાફિક નિયમ કરતા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધાયો
મુળી સ્થાનિક પોલીસ મથક ની ટીમ સાયલા ત્રણ રસ્તા નજીક ટ્રાફિક ડ્રાઈવમા હોય તેવા સમયે સુરેન્દ્રનગર તરફથી એક્સેસ ચાલક નંબર પ્લેટ વગર પૂર ઝડપે અને ગફલત ભરી રીતે રોડ પર પોતાના હવાલા વાળું એક્સેસ બાઈક ચલાવતા ચાલક રાજભાઈ ઉર્ફે ઋષિભાઈ ધીરુભાઈ દેલવાણીયા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી