વ્યારા: વ્યારા તાલુકાના ગોરૈયા ફળીયા માંથી પસાર થતી નહેરમાં પડ્યો ગાબડું,કરોડોના ખર્ચે હાલમાં જ રિપેર કરાઈ હતી.
Vyara, Tapi | Jul 5, 2025
તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં પડેલા વરસાદ વચ્ચે નહેર ખાતાના પણ ભ્રષ્ટાચારના પોપડા નીકળી આવ્યા છે.જેમાં ખેતરોના પાણીના...