ધોરાજી: કુંભારવાડા વિસ્તારમાં મોટરસાયકલ અથડાવાની સામાન્ય બાબતે બબાલ અને મારામારી સર્જાતા બે વ્યક્તિઓને ઈજા પહોંચી
Dhoraji, Rajkot | Jul 24, 2025
ધોરાજી શહેરના કુંભારવાડા વિસ્તારમાં મોટરસાયકલ અથડાવાની સામાન્ય બાબતને લઈને બબાલ અને મારામારી સર્જાઈ હતી જેમાં બે...