જૂનાગઢ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોને લઈ વિસ્તારના સાંસદ રાજેશ ચુડાસમાએ આપ્યું નિવેદન
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ થી સમગ્ર દેશમાં સેવાકિય પ્રવૃતિઓ થવા જઈ રહી છે.સ્વરછતા અભિયાન મેડિકલ કૅમ્પો,બ્લડ ડોનેશન કેમ્પ સહિતના કાર્યકમો યોજાનાર છે.ત્યારે વિવિધ કાર્યક્રમોને લઈ સાંસદ રાજેશ ચુડાસમાએ નિવેદન આપ્યું છે.