રાજકોટ પશ્ચિમ: રાજકોટમાં વધુ એક માંરામારીનો વિડિયો વાયરલ
શહેરના કિસાનપરા ચોકનો બનાવ આવ્યો સામે
રાજકોટમાં વધુ એક માંરામારીનોવિડિયો થયો વાયરલ થયો શહેરના કિસાનપરા ચોક નો બનાવ આવ્યો સામે પાંચ શખ્સો એક યુવકને ઢીકાપાટુનો માર મારતો વિડિયો સામે આવ્યો કયા કારણોસર યુવક ને માર મરાયો તો અકબંધ રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી લુખ્ખાઓનો આતંક પહોચ્યો છે આસમાને ત્યારે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે