ઉપલેટા: નિલાખા સહિતના ગામના લોકોનું વીજ વિભાગનું મથક પાટણવાવ સ્થળાંતરિત કરવાની બાબતને લઈને ગ્રામજનોમાં રોષ
#jansamasya
Upleta, Rajkot | Jul 22, 2025
ઉપલેટા તાલુકાના નિલાખા, ગાધા અને ઈસરા સહિતના ગામના લોકોના વીજ વિભાગના પ્રશ્નને લઈને ઉપલેટા ગ્રામ્ય કચેરી ખાતે રજૂઆત કરી...