મોડાસા: ડુગરવાડા ચોકડી નજીક બનેલી હત્યા ની ઘટનાના બે આરોપીઓને મધ્યપ્રદેશ બોર્ડરથી પકડી પાડતી એલસીબી
Modasa, Aravallis | Sep 11, 2025
અરવલ્લી જિલ્લા એલસીબી ની ટીમે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાની ઘટનાના બે આરોપીઓને મધ્યપ્રદેશથી ઝડપી પાડવામાં...