ઝાલોદ: ઝાલોદ સિંધી સમાજ દ્વારા વિધાર્થીની કરપીણ હત્યામા ન્યાય મેળવવા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું
Jhalod, Dahod | Aug 22, 2025
આજે તારીખ 22/08/2025 શુક્રવારના રોજ સાંજે 5 કલાકે પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું.અમદાવાદ સેવન્થ ડે સ્કૂલમા...