કેશોદ: કેશોદમાં ધોધમાર વરસાદ.શહેરમાં યોજાતાં નવરાત્રી ગરબાઓમાં ખૈલેયાઓ મેદાન છોડી ભાગ્યાં
કેશોદમાં ધોધમાર વરસાદ.શહેરમાં યોજાતાં નવરાત્રી ગરબાઓમાં ખૈલેયાઓ મેદાન છોડી ભાગ્યાં.નવરાત્રી આયોજકોએ વરસાદથી પલળી જતાં કેમેરા, સાઉન્ડ જેવી સાધન સામગ્રી સાચવવા કરી દોડાદોડી