ગરૂડેશ્વર: ઉત્તરપ્રદેશના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના મંત્રી અનિલકુમારે એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી
Garudeshwar, Narmada | Jul 27, 2025
મંત્રીએ મુલાકાત પોથીમાં નોંધ્યુ હતુ કે આ પ્રકારના પ્રોજેક્ટો રાષ્ટ્રની એકતા અને ટેક્નોલોજીકલ પ્રગતિ માટે પ્રેરણાદાયી...