નવસારી: મુસ્કુરાહટ ટીમના સહયોગથી નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્પોટ કોમ્પ્લેક્સ ખાતે નશામુક્તિ અભિયાન યોજાયું
નવસારી મહાનગરપાલિકા દ્વારા અને મુસ્કુરાહટ ટીમના સહયોગથી નશા મુક્તિ અભિયાન સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે યોજવામાં આવ્યું હતું ત્યારે નવસારી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર ગૌરવ વાસાણી સહિત મહાનગરપાલિકાના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને નશા મુક્ત ભારત ના સ્વપ્નને સાકાર કરવા માટેનો સંકલ્પ લીધો હતો.