લખતર: લખતર ઓમ શાંતિ વિદ્યાલય સંચાલિત સ્કૂલ માં સ્થાપિત ગણપતિજીનું ત્રીજા દિવસે વિસર્જન કરવામાં આવ્યું
Lakhtar, Surendranagar | Aug 30, 2025
લખતર ખાતે આવેલ ઓમ શાંતિ વિદ્યાલય સંચાલિત બ્રિલિયન્સ સ્કૂલ ખાતે ઉના બાળકો દ્વારા તૈયાર કરેલ ઇકો ફ્રેન્ડલી ગણપતિ સ્થાપના...