ભરૂચ: ભરુચ દૂધ ધારા ડેરીમાં ચેરમેન તેમજ વા.ચેરમેન આદિવાસી સમાજ માંથી હોવાની માંગ સાથે મહેશ વસાવા લખ્યો પત્ર.
ભરુચ દૂધ ધારા ડેરીમાં ચેરમેન તેમજ વા ચેરમેન આદિવાસી સમાજ માંથી હોવાની માંગ સાથે મહેશ વસાવા એ મુખ્ય મંત્રી તેમજ રાજ્યપાલ ની પત્ર લખી ભલામણ કરી હતી.