લાખણી: લાખણી ગ્રામ પંચાયત દ્વારા વિકાસના કામો પુર જોશમાં ચાલુ સરપંચે સ્થળ ચકાસણી કરી જરૂરી સૂચનો કર્યા અને કામ ઝડપી પૂર્ણ કરો
લાખણી તાલુકાનું મુખ્ય મથક એટલે લાખણી ગામ અને વર્તમાન સમયે લાખણી હિંગળાજ માતાજીની મંદિરની બાજુમાં ઠાકોર વાસ ચામુંડા નગર સમસાન ભૂમિ વરડો અને પાણીનો અવાડાનું કામ પૂર્ણ થઈ રહ્યું ચાલી રહ્યય છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા કરેલ કામ ની સ્થળ ચકાસણી કરી ગુણવત્તા ચેક કરવા માટે સરપંચ સુરેશભાઈ અભાભાઈ ચૌધરીએ શરૂ તેમજ બધાય કામોનું નિરીક્ષણ કરી અને જરૂરી સૂચનાઓ આપી હતી અને કામ ઝડપથી પૂરું કરવા પણ કોટ્રાક્ટરો ને તાકીદ કરી હતી