આણંદ શહેર: આણંદ શ્રી રોકડીયા હનુમાનજી મંદિર ખાતે શ્રી હનુમાન ચાલીસા કથા પારાયણ તા. ૧ મેથી ૫ મે સુધી ધામધુમથી યોજાશે
આણંદ, તા. ૨૬
Anand City, Anand | Apr 28, 2025
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીના આણંદ સ્થિત પ્રસાદિભૂત શ્રી રોકડીયા હનુમાનજી મંદિર ખાતે...