વાલિયા: વાલિયાના સહકારી આગેવાન અને કોંગી નેતા સંદીપ માંગરોલાએ જાહેર મંચ પરથી આમ આદમી પાર્ટી ઉપર આકરા પ્રહાર કર્યા હતા.
Valia, Bharuch | Nov 20, 2025 કોંગ્રેસના એક કાર્યક્રમ દરમિયાન કાર્યકરોને સંબોધન કરતા વાલિયાના સહકારી આગેવાન અને કોંગી નેતા સંદીપ માંગરોલાએ જાહેર મંચ પરથી આમ આદમી પાર્ટી ઉપર આકરા પ્રહાર કર્યા હતા.