લીમખેડા: લીમખેડા હાઇવે પર eeco ગાડી નો ટાયર ફાટતાં અકસ્માતો સર્જાયો
Limkheda, Dahod | Sep 25, 2025 રાતે દરમિયાન અકસ્માતની ઘટના બની હતી લીમખેડા હાઇવે પર ઇકોગાડી નો ટાયર ફાડતા અકસ્માત સર્જાયો હતો ગાડીનો બેઠેલા ત્રણ લોકોનો આભાર બચાવ થયો હતો ઘટનાની જાણ પોલીસ હતા પોલીસ હાઇવે પર પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી