જસદણ: જસદણ મોટા રામજી મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય વહિન્દુ પરિષદ બજરંગ દળ જસદણ દ્વારા આયોજિત ધર્મ ધજાનું આયોજન કરવામાં આવ્યું હતું
Jasdan, Rajkot | Nov 25, 2025 મોટા રામજી મંદિરે આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ-જસદણ દ્વારા આયોજીત ધર્મ ધ્વજ નું આયોજન કરાયું તેમાં જસદણ નગરપાલિકા પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ છાયાણી તથા વિજય ભાઈ રાઠોડ જસદણ શહેર પ્રમુખ ભાજપ ના વરદ હસ્તે ધર્મ ધ્વજ લહેરાવવામાં આવ્યું.તેમજ આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળના હોદ્દેદારો દિપકભાઈ વાઘેલા, સાવનભાઈ કુબાવત,અમરશીભાઈ રાઠોડ, પ્રિન્સભાઈ રાજપરા, અનીલભાઈ પરમાર,દિપકભાઈ બાવળીયા, પ્રકાશભાઈ જાની,સચિનભા