હુમલામાં ઘાયલ નવનીતભાઈની મુલાકાતે ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી – પોલીસ કાર્યવાહી સામે કડક પ્રહાર તારીખ 3 જાન્યુઆરી2026 ને શનિવારે બપોરના 3 વાગ્યે ગારીયાધાર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી સુધીરભાઈ વાઘાણી આજે મહુવા ખાતે આવેલ હનુમંત હોસ્પિટલમાં પહોંચીને હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા બગદાણા ગામના કોળી સમાજના આગેવાન નવનીતભાઈની મુલાકાત લીધી અને તેમની તબીયત અંગે જાણકારી મેળવી. બગદાણા ટ્રસ્ટ સંબંધિત મુદ્દાને લઈને નવનીતભાઈ પર લુખ્ખા તત્વો દ્વારા કરવામા