બોડેલી: પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પોલીસે બ્રેઝા ગાડી મૂળ માલિકને પરત કરી
Bodeli, Chhota Udepur | Jul 18, 2025
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત બ્રેજા ગાડી મૂળ માલિકને પરત કરી પોલીસ પ્રજાનો...