વલસાડ: સુગર ફેક્ટરી નેશનલ હાઇવે નંબર 48 પર ફોર્ચ્યુનર કારમાં પાછળના ભાગે ટ્રક ના ચાલકે કાર અથડાવી દેતા અકસ્માત
Valsad, Valsad | Nov 19, 2025 બુધવારના 08:00 વાગ્યાની આસપાસ બનેલી ઘટનામાં જવાબ વલસાડના સુગર ફેક્ટરી નેશનલ હાઇવે નંબર 48 પાસેથી એક પસાર થઈ રહેલી fortuner કારના પાછળના ભાગે ટ્રક ના ચાલકે અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ચાલકનો ચમત્કારી બચાવ થયો હતો. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.