વડોદરા દક્ષિણ: ગુમ થયેલા બાળકને ફતેહગંજ વિસ્તારમાંથી શોધી પોલીસ સ્ટેશન ખાતે માતા-પિતા સાથે મેળાપ કરાવવામાં આવ્યો
Vadodara South, Vadodara | Mar 13, 2025
ફતેગંજ પોલીસ સ્ટેશન ની શી-ટીમ પોલીસ સ્ટેશન વિસ્તાર મા પેટ્રોલિગ મા હતી તે દરમિયાન એક પાંચ વર્ષ નુ બાળક તેના માતા પિતાથી...