નવસારી: કેસલી ગામ ખાતે મફત કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવ્યું
કેસલી ગામ ખાતે મફત કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ગણદેવી તાલુકા કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પ્રદીપ ગડકુશ એડવોકેટ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી આંગણવાડીની બહેનો ઉપસ્થિત રહી હતી અને જેમાં કાયદાકીય માહિતી આપવામાં આવી હતી.