ગોધરા: બામરોલી રોડ પર આવેલ સુદામા પાર્ક સોસાયટીમાં રહેતા આધેડનો મૃતદેહ ઘરમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો
Godhra, Panch Mahals | Aug 28, 2025
ગોધરા શહેરના બામરોલી રોડ સુદામા પાર્ક સોસાયટીમાં 56 વર્ષીય જગદીશભાઈ પટેલનો મૃતદેહ તેમના ઘરમાંથી શંકાસ્પદ હાલતમાં મળી...