વઢવાણ: સરદાર 150 માર્ચ યાત્રા સ્વામિનારાયણ મંદિરથી કેરાળા ગામ સુધી યોજાઈ હતી યાત્રા અંગે નાયબ મુખ્ય દંડકે આપી પ્રતિક્રિયા
વઢવાણ સ્વામિનારાયણ મંદિર ખાતે સરદાર જયંતિ ની યાદ માં માર્ચ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રા સ્વામિનારાયણ મંદિરથી કેરાળા ગામ સુધી 10 કિલોમીટર યોજાઇ હતી જે અંગે નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા આપી પ્રતિક્રિયા