મહુવા: ખુટવડા થી જેસર રોડમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા
મહુવા તાલુકાના મોટા ખુટવડા થી જેસર રોડમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા આ રસ્તો એક વર્ષ પહેલા જ બનાવવામાં આવ્યો હતો પણ તૂટી જતા તેમને આઠ દિવસ પહેલા રીપેરીંગ કરવામાં આવ્યો હતો આમ છતાં પણ રોડ આઠ દિવસ પણ ન ટક્યો અને તૂટી જતા ગામ લોકો દ્વારા પોતાનો આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો