જામજોધપુર: જામજોધપુર તાલુકામાં 8 રસ્તાઓના કામોને રાજ્ય સરકાર તરફથી મંજુરી મળી
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં અત્યંત બીસમાં રોડ રસ્તા ને લઈને અનેક રજૂઆતો કરાઇ હતી ત્યારે જામજોધપુર વિધાનસભા વિસ્તારમાં 8 રસ્તાઓના કામોને રાજ્ય સરકાર તરફથી મંજુરી મળી છે ધારાસભ્ય હેમંત ખાવાની અનેક રજૂઆતોને સફળતા મળી છે વિસ્તારના વિકાસમાં એક મજબૂત પગલું સાબિત થશે