ઉના: વાસોજ ગામના રામદેવપીર મંદિરે બાવનગજની ધ્વજારોહણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો, શોભાયાત્રા, પૂજા, આરતી, પ્રસાદનું આયોજન કરાયું
Una, Gir Somnath | Aug 26, 2025
ગીર સોમનાથ જિલ્લા ના ઉના તાલુકાના વાંસોજ ગામમાં આવેલ શ્રી રામદેવપીર મંદિર ખાતે આજરોજ 12 કલાક આસપાસ બાવન ગજ ની ધ્વજા...