માળીયા: માળીયા-કચ્છ હાઇવે ઉપર સુરજબારી ટોલ નજીક ટ્રક, કન્ટેનર અને કાર વચ્ચે ત્રિપલ અકસ્માત બાદ આગમાં દાઝી જતા 4ના કરૂણ મોત
Maliya, Morbi | Aug 8, 2025
મોરબી - કચ્છ નેશનલ હાઇવે ઉપર સુરજબારી પુલ નજીક હરિપર ગામ પાસે ગત મોડીરાત્રે ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં...