આજે તારીખ 18/10/2025 શનિવારના રોજ સાંજે 4 કલાકે આપેલ માહિતી અનુસાર 15મુ નાણાંપાંચ અંતર્ગત 10% જિલ્લા પંચાયત ગ્રાન્ટમાંથી જિલ્લા પંચાયત સદસ્યઓ દ્વારા સૂચવેલ ટ્રેક્ટરની ઘન સૂકા કચરા માટેની ટ્રોલીને લીલીઝંડી આપી પંચાયત હસ્તક સોંપવામાં આવી.આ યોજનાનો હેતુ ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા જાળવી રાખવો તથા કચરા વ્યવસ્થાપનને વધુ અસરકારક બનાવવાનો છે.જિલ્લા પંચાયત પ્રમુખ તથા સદસ્યઓએ આ પહેલને ગ્રામ વિકાસ અને સ્વચ્છતા તરફનું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું.