ગોધરા: રણજીતનગર ગુજરાત ફ્લોરો કેમિકલ ફેકટરીમાં ગેસ લીકેજ ઘટનામાં વધુ એકનું મોત થતા મૃત્યુઆંક થયો 2
Godhra, Panch Mahals | Sep 12, 2025
સારવાર દરમિયાન મૂળ આણંદના અને હાલ વડોદરા રહી ગુજરાત ફ્લોરો માં નોકરી કરતાં સંજય મહિડાનું વડોદરા ખાતે સારવાર દરમિયાન...