સુરતના સોશિયલ મીડિયા પર વિનોદ વિપુલ સાબલપુરા સહિત એક યુવતીની રીલ વાયરલ થઈ હતી.વાયરલ રીલ જીન્સ પેન્ટ નું પ્રમોશન કરવા કાપોદ્રા બ્રિજ પર બેસી રીલ બનાવી હતી.જે બાદ વધુ એક વીડિયો બનાવી થાય તો કરી લ્યો મોરે મોરા કહી સુરત પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હતો.જે વાયરલ વિડિયો બાદ કાપોદ્રા પોલીસે વિનોદ વિપુલ સાબલપુરા સામે BNS ની કલમ 281 મુજબ અટકાયત કરી કાર્યવાહી કરી છે.