ધ્રાંગધ્રા: ખારી શેરી વિસ્તારમાં જુગાર રમતા 11 શખ્સોને 88,270 મુદામાલ સાથે સીટી પોલીસે ઝડપી લીધા
Dhrangadhra, Surendranagar | Aug 13, 2025
ધ્રાંગધ્રા ના ખાલી શેરી વિસ્તારમાં જુગાર રમતા સીટી પોલીસે 11 શખ્સોને રોકડ રકમ 47,500 તથા 9 નંગ મોબાઈલ સહીત 88,270...